એક્સક્લુઝિવ લાઈવ વેબિનાર - શનિવારે 17th May 2025 at 5:00 P.M.

Screenshot20250322124501_a4nte_618

એક્સક્લુઝિવ લાઈવ વેબિનાર

કેટરિંગ બિઝનેસને  ઓટોમેટ કરો!
કલાકો
ની મહેનત બચાવો અને બિઝનેસને 2X વધારો

એક્સેલ, વોટ્સએપ ગ્રુપ્સ, અને નોટબુકથી પરેશાન? જાણો કઈ રીતે ઓલ-ઇન-વન સોફ્ટવેર જે ઓર્ડર, મેનુ, અને ક્લાયન્ટ મેનેજમેન્ટને ઓટોમેટ કરે 

લાઈવ વેબિનાર - શનિવારે 17th May 2025 at 5:00 P.M. 


✅ આ સોફ્ટવેર કેમ ગેમ-ચેન્જર છે?

  • ઇવેન્ટ અને ઓર્ડર મેનેજમેન્ટ– બધું એક પ્લેટફોર્મ પરથી સંચાલિત કરો.
  • ઈન્વેન્ટરી ટ્રેકિંગ– સ્ટોક પર સંપૂર્ણ નિયંત્રણ રાખો
  • સ્ટાફ મેનેજમેન્ટ – શિફ્ટ, પે-રોલ અને કામગીરી સંચાલિત કરો.
  • રિયલ ટાઈમ રિપોર્ટિંગ – વેચાણ અને નફા પર નજર રાખો.
  • ક્લાયન્ટ મેનેજમેન્ટ – ગ્રાહકોની વિગતો અને ફીડબૅક સ્ટોર કરો.
  • ઓનલાઈન બુકિંગ સિસ્ટમ – સરળ અને ઝડપી બુકિંગ સુવિધા.
  • મલ્ટી-યૂઝર એક્સેસ – ટીમ માટે અલગ એક્સેસ લેવલ્સ.

ઓર્ડર સંભાળવામાં,મેનુ બનાવામાં, ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં અને ચુકવણીઓ મેન્યુઅલી હેન્ડલ કરવામાં થાકી ગયા છો?

અમારું ઓલ-ઇન-વન કૅટરિંગ સોફ્ટવેર તમારા સમગ્ર કૅટરિંગ વર્કફ્લોને સહેલાઈથી સ્વચાલિત કરવા માટે બનાવાયું છે.

આ લાઈવ વેબિનારના ફાયદા શું છે?

લાઇવ ડેમો: જુઓ કેવી રીતે JC સોફ્ટવેર  મેનુ, રો-મટીરીયલ, ઇન્વેન્ટરી, અને ઇન્વૉઇસિંગને ઓટોમેટ કરે છે

ખાસ ઓફર: પહેલા 200 રજિસ્ટ્રન્ટ્સને 20%
ડિસ્કાઉન્ટ

12 વર્ષના અનુભવ પછી આ સોફ્ટવેર બનાવ્યું 

હવે 750+ કેટરર્સ ટાઇમ અને પૈસો બચાવે છે

IMG1_e0nzm_640

Manan  Gandhi

MD & Founder

આ સોફ્ટવેર કૅટરર્સને સશક્ત માટે બનાવાયું છે, જે ઓપરેશન્સને સરળ બનાવે છે, કાર્યક્ષમતા વધારે છે અને નિખાલસ સેવા પ્રદાન કરે છે. કૅટરિંગ ઉદ્યોગમાં વધુ સફળતા તરફના તમારા સફરના ભાગીદાર બનવાનું અમને આનંદ છે!

awmjm_26_image

Date: શનિવારે 17th May 2025 


myodq_25_image

Time: 5 To 7 PM IST
(Early Bird List Only)

સામાન્ય પ્રશ્નો:

uwnti_81_image

❓ શું આ સોફ્ટવેર નાના બિઝનેસ માટે છે?

→ હા! દીવસ 1 થી 100+ ઓર્ડર્સ સંભાળો.

uwnti_81_image

❓ શું ડેટા સુરક્ષિત છે?

→ હા! SSL અને રિયલ-ટાઈમ બેકઅપ સાથે.

uwnti_81_image

❓ મિસ થઈ જઈએ તો?

→ રેકોર્ડિંગ 7 દિવસ માટે મળશે.

🏆 2022 નો શ્રેષ્ઠ કૅટરિંગ સોફ્ટવેર એવોર્ડ!

"અમને ગૌરવ છે કે કૅટરિંગ ઉદ્યોગના પ્રમુખ દ્વારા અમને 2022 નો શ્રેષ્ઠ કૅટરિંગ સોફ્ટવેર એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સન્માન અમારી નવીનતા, કાર્યક્ષમતા અને કૅટરર્સને તેમના વ્યવસાયને ઉંચી સપાટીએ લઇ જવામાં મદદ કરવાની પ્રતિબદ્ધતાને દશાઁવે છે. અમારા વપરાશકર્તાઓના વિશ્વાસ માટે અમે આભાર માનીએ છીએ અને કૅટરિંગ ઉદ્યોગના વિકાસને સતત સમર્થન આપવાની આશા રાખીએ છીએ!"

Screenshot20250322124501_a4nte_618

© 2025 Webinar. All Rights Reserved | Design by shree infotech.